January 1, 2020
દેશાંતર “ Don’t tell me, how educated you are…..just tell me how much you have traveled, and I will know your wisdom.” દ્રુમા દાંતે દિલ્લીના એક ઉચ્ચ મધ્યમવર્ગના ગુજરાતી ઘરની દીકરી છે. દિલ્લી યુનીવર્સીટીમાં સમાજશાસ્ત્રમાં માસ્ટર્સ કરનારા દ્રુમાબેનના ૧૯૯૨ માં એક મહારાષ્ટ્રીયન સાથે લગ્ન થયા…..અને એ પછીની એમની ૨૫ વર્ષની યાત્રાને એક જ નામ આપી…