લોસ એન્જલસમાં મીની ગુજરાત ૧૯૭૫ માં હું અમેરિકા આવી એ વાતને આજે એકતાલીસ વર્ષ થયા.આટલા વર્ષોમાં તો કેટલા બધા પરિવર્તનો આવ્યા હોય.આજે તો આજ મારું ઘર છે.અહી જ મારું સર્કલ છે……અને છતાં આજે ય ‘એ મેરે પ્યારે વતન, એ મેરે બિછડે ચમન….તુઝપે દિલ કુરબાન’ સાંભળવામાં આવે ત્યારે આંખના ખૂણા ભીના થઇ જ જાય છે. Yes….i…