January 9, 2020

લોસ એન્જલસમાં મીની ગુજરાત ૧૯૭૫ માં હું અમેરિકા આવી એ વાતને આજે એકતાલીસ વર્ષ થયા.આટલા વર્ષોમાં તો કેટલા બધા પરિવર્તનો આવ્યા હોય.આજે તો આજ મારું ઘર છે.અહી જ મારું સર્કલ છે……અને છતાં આજે ય ‘એ મેરે પ્યારે વતન, એ મેરે બિછડે ચમન….તુઝપે દિલ કુરબાન’ સાંભળવામાં આવે ત્યારે આંખના ખૂણા ભીના થઇ જ જાય છે. Yes….i…

January 8, 2020

“બેસ્ટ ઓફ બોથ ધ વર્લ્ડસ” આજે બીદેશીનીના દસમાં આર્ટીકલમાં એક સહેજ જુદી વ્યક્તિ વિષે લખવું છે. પહેલાના તમામ લેખમાં ભારતીય સ્ત્રીઓ જે વિશ્વના જુદા-જુદા દેશોમાં જઈ વસી છે, તેમની વાત કરી છે. પણ આજે એક એવી સ્ત્રીની વાત કરવી છે જે બહાર થી અહીં આવીને સ્થાયી થઇ છે. અંતે તો એક ધરતી છોડીને બીજી ધરતી…

January 7, 2020

કુવૈત ની યાદો હું અને મારો ભાઈ કુવૈત માં શરૂઆતમાં એટલું બધું લોસ્ટ ફીલ કરતા હતા કે અમે રીતસર જીદ પકડેલી કે અમને ઇન્ડિયા પાછા જ જવું છે. ન અંગ્રેજી આવડે ન અરેબીક….એટલે ઘણા સમય સુધી અમારે મિત્રો પણ નહોતા. સ્કુલમાં કશું સમજાતું નહી અને કોઈ સાથે વાત પણ કરી ન શકીએ….it was a major…

January 6, 2020

ઇન્ડો –કેનેડીયન મોમ હું આખી જીન્દગી એ ક્ષણ નહી ભૂલું. હું કેનેડાની ફ્લાઈટ તરફ જઈ રહી હતી અને વેઈટીંગ લોન્જમાં થી ક્રીશ એના નાના નાના હાથો થી મને બાય કહેતો હતો. એને એ પણ સમજાતું નહોતું કે એની મમ્મી એનાથી દુર જઈ રહી છે….એટલી દુર કે હવે એ સંતાકૂકડી રમવા નહી હોય, એ ચોટી નહી…

January 5, 2020

બાબુલ મોરા નૈહર છૂટો હી જાય …. “સંગીત મારો શોખ નથી. મારું સમગ્ર જીવન જ સંગીત અને શબ્દ છે. એ ગર્ભસંસ્કારની માફક વારસામાં મળ્યું છે અને જીવનના દરેક તબક્કે કોઈ ને કોઈ સ્વરૂપે અખંડ સાથી, જીવનબળ બની રહ્યું છે.” આરાધના ભટ્ટ નવસારીના એક શિક્ષિત પરિવારમાં મોટા થયા. માતા પ્રાધ્યાપિકા અને પિતા ડોક્ટર …પણ બન્ને સાહિત્ય,સંગીત…

January 4, 2020

દુબઈ ડાયરીઝ “ આપણા ગુજરાતીઓ એવા મહાચીકણા લોકો છે કે લદાખમાં જઈને ખીચડી કઢી શોધે અને નેપાળ માં ત્રિફળાચૂર્ણ માંગે …..પણ હું માનું છું કે જો તમે નવી જમીન ,નવી સંસ્કૃતિ વચ્ચે જઈ વસ્યા છો તો ત્યાની પ્રજાને, ત્યાની પરંપરાને પણ અપનાવવી જોઈએ.એટલે જ મેં અને મારી બહેને નક્કી કરેલું કે અમે દુબઈ માં ગુજરાતી…

January 3, 2020

પૂર્વ અને પશ્ચિમ “ હું જે ભારતને ઓળખતી હતી, જે દેશ મારી સ્મૃતિઓમાં જીવે છે……..તે હવે છે જ નહી. No, that India does not exist anymore. હવે તો ભારતમાં પણ વેસ્ટર્ન કલ્ચર છે, પ્રથમ વિશ્વના દેશોની ભાગદોડ અને મટીરીયાલિસ્ટીક લાઈફ છે…….કદાચ મારો દેશ પોતાની આગવી ઓળખ ગુમાવીને મારા માટે એક સ્વપ્ન પ્રદેશ બની ગયો છે….

January 2, 2020

“ભારત એટલે હું” “ મને લાગે છે કે પરદેશ સાવકી મા જેવો હોય છે. ભલે ને એવી માન્યતા હોય કે સાવકી મા તો ભૂંડી જ હોય…….પણ મને આ જન્મભૂમી થી દુરના દેશે, સાવકી મા એ જ મજબુત બનતા, સક્ષમ બનતા શીખવ્યું છે. પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા, જે સંઘર્ષમાં દરેકે ઉતરવાનું હોય છે એનું ઘડતર મારી…