સાસુ અગત્યની વ્યક્તિ છે, એ માર્ગદર્શન આપે છે … નવું શીખવે છે અને આપણે એને ચાહીએ પણ છીએ. પણ….(આ ‘પણ’ લાખ રૂપિયાનું છે) કેટલીકવાર એમની સતત અનરીઝ્નેબલ કટકટ આપણે માટે કંટાળાનું કારણ બની જાય છે. સાસુ ફક્ત આપણે જ નથી હોતી… સાહિત્યને પણ હોય છે. તો આજે આ સાસુઓ સમક્ષ આપણી વ્યથાકથા રજુ કરીએ. ટીકા-૧-…